Browsing Protection
ID
jmjjnhpacphpjmnnlnccpfmhkcloaadeસુરક્ષા પ્રોડક્ટ વડે એન્ક્રિપ્ટેડ બ્રાઉઝિંગને સુરક્ષિત કરવા માટેનું એક્સ્ટેન્શન.
સ્ક્રીનશૉટ
વર્ણન
સુરક્ષા પ્રોડક્ટ વડે એન્ક્રિપ્ટેડ બ્રાઉઝિંગને સુરક્ષિત કરવા માટેનું એક્સ્ટેન્શન.
તમારા વેબ બ્રાઉઝિંગ, ઑનલાઇન બેંકિંગ અને ખરીદીને સુરક્ષિત કરવા તથા તમે ઇન્ટરનેટ બ્રાઉઝ કરતા હો ત્યારે તમને સુરક્ષા માહિતી બતાવવા માટે F-Secureની સુરક્ષા પ્રોડક્ટને આ બ્રાઉઝર એક્સ્ટેન્શનની જરૂર છે.
Browsing Protection એ એક એક્સ્ટેન્શન છે જે ઇન્સ્ટોલ કરેલી F-Secure સુરક્ષા પ્રોડક્ટ માટે HTTPS પ્રોટોકોલનો સપોર્ટ પૂરો પાડે છે. HTTPSનો ઉપયોગ થતો હોય ત્યારે આ એક્સ્ટેન્શન Banking Protection સુવિધા તેમજ સર્ચ એન્જિન માટે રેટિંગ ચિહ્નો અને SafeSearch મોડ સક્ષમ કરે છે. આ ઉપરાંત, HTTPS દ્વારા આવતી અનિચ્છનીય વેબ સામગ્રીને બ્લૉક પેજ વડે રોકી શકાય છે.
એક્સ્ટેન્શન ઇન્સ્ટોલ કરવા માટે, મેળવો > એક્સ્ટેન્શન ઉમેરો પસંદ કરો. જો એક્સ્ટેન્શન પહેલેથી ઇન્સ્ટોલ કરેલું હોય પરંતુ અક્ષમ હોય, તો તેને સક્ષમ કરવા માટે ચાલુ કરો પસંદ કરો.