સ્ક્રીનશૉટ
વર્ણન
સરળતાથી Spotify
Spotifyની જાહેરાતોથી ખૂબ કંટાળો આવે છે? સંગીત બદલવું હોય ત્યારે Spotify પર જવાની આળસ આવે છે? Spotless તમને Spotify સરળતાથી વાપરવામાં મદદ કરે છે!
Spotlessને અન્ય Spotify પ્લેયરથી અલગ બનાવતી વાત એ છે કે તમે કોઈ પણ ઉપકરણ વાપરતા હો કે કોઈ પણ ટૅબ પર હો, તમારું Spotify પ્લેયર નિયંત્રિત કરી શકો છો.
તે અજમાવો અને તમને ગમશે!
સોર્સ કોડ અને સમસ્યાઓની જાણ કરવા માટે: https://github.com/phandd/spotless