Yandex Search
ID
fhkbfkkohcdgpckffakhbllifkakihmhઍડ્રેસ બારમાં શોધ માટેના શબ્દો દાખલ કરો અને Yandex પાસેથી પરિણામો મેળવો
સ્ક્રીનશૉટ
વર્ણન
ઍડ્રેસ બારમાં શોધ માટેના શબ્દો દાખલ કરો અને Yandex પાસેથી પરિણામો મેળવો
આ એક્સ્ટેન્શન Yandex ને બ્રાઉઝરનું ડિફૉલ્ટ સર્ચ એન્જિન બનાવે છે.
Yandex શોધ માટેના શબ્દો અને વેબસાઇટનાં સરનામાં વચ્ચેનો તફાવત ઓળખે છે અને શરૂઆતના થોડા અક્ષરો પરથી તમે શું શોધવા માગો છો તેનો અંદાજ લગાવે છે.
વેબસાઇટ ખોલવા માટે તમારે તેનું ચોક્કસ સરનામું દાખલ કરવાની જરૂર નથી: ઉદાહરણ તરીકે, ફક્ત [википедия] અથવા [dbrb] પણ ટાઇપ કરો.
પ્રોગ્રામ ઇન્સ્ટૉલ કરીને, તમે લાઇસન્સ કરારની શરતો સ્વીકારો છો http://legal.yandex.ru/desktop_software_agreement/
પ્રોગ્રામ દ્વારા એકત્રિત કરાયેલા ડેટા પર ગોપનીયતા નીતિ અનુસાર પ્રક્રિયા કરવામાં આવે છે https://yandex.ru/legal/confidential/