Google દસ્તાવેજ ઑફલાઇન
ID
ghbmnnjooekpmoecnnnilnnbdlolhkhiતમારા દસ્તાવેજો, સ્પ્રેડશીટ અને પ્રસ્તુતિ બનાવો, તેમાં ફેરફાર કરો તેમજ જુઓ - આ બધું ઇન્ટરનેટ ઍક્સેસ વગર.
સ્ક્રીનશૉટ
વર્ણન
તમારા દસ્તાવેજો, સ્પ્રેડશીટ અને પ્રસ્તુતિ બનાવો, તેમાં ફેરફાર કરો તેમજ જુઓ - આ બધું ઇન્ટરનેટ ઍક્સેસ વગર.
કોઈ નેટવર્ક કનેક્શન નથી? કોઈ વાંધો નહીં! Google દસ્તાવેજ ઑફલાઇન વડે, તમે Google દસ્તાવેજ, શીટ, સ્લાઇડ અને ડ્રાઇવને ઇન્ટરનેટ સાથે કનેક્ટ થયા વિના પણ ઍક્સેસ કરી શકશો.
એકવાર ઇન્સ્ટૉલ કર્યા પછી, Google ડ્રાઇવમાંના સેટિંગ મેનૂ મારફતે સહેલાઈથી ઑફલાઇન ઍક્સેસ ચાલુ કરો. વૈકલ્પિક રીતે, અહીંના પગલાંને અનુસરો: https://support.google.com/drive/answer/2375012
★ Chromeમાં ઑફલાઇન રહીને ફેરફારો કરો
તમારું Chrome બ્રાઉઝર લૉન્ચ કરો અને વાઇ-ફાઇ વિના Google સંપાદકો ખોલો. Google દસ્તાવેજ ઑફલાઇન Chromeનું ઑફલાઇન સંપાદકમાં રૂપાંતરણ કરે છે.
★ બધેથી તમારા દસ્તાવેજોને ઍક્સેસ કરો
તમારા સેંકડો સંબંધિત દસ્તાવેજો ઑફલાઇન જોવા માટે અને તેમાં ફેરફારો કરવા માટે આપમેળે ઉપલબ્ધ થાય છે.
★ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોને પિન કરો
વિશિષ્ટ દસ્તાવેજોને પિન કરીને તેને ઑફલાઇન ઉપલબ્ધ કરો. ખાતરી કરો કે, તમે કોઈપણ સ્થાનેથી તમારા સૌથી મહત્ત્વના દસ્તાવેજોને ઍક્સેસ કરી શકો છો.
★ મુશ્કેલી વિના કૉપિ અને પેસ્ટ કરો
સગવડતાભર્યા રાઇટ-ક્લિક મેનૂ બટનોનો ઉપયોગ કરીને સમગ્ર Google સંપાદકોમાં કટ, કૉપિ અને પેસ્ટ કરો.
આ એક્સ્ટેન્શન ઇન્સ્ટૉલ કરીને તમે Google સેવાની શરતો અને ગોપનીયતા નીતિ સાથે સંમત થાઓ છો. તમે અહીં નીતિની સમીક્ષા કરી શકો છો: https://policies.google.com/