સ્ક્રીનશૉટ

વર્ણન

ઑનલાઇન ટ્રૅકર્સથી મુક્ત થાઓ. તમારા બ્રાઉઝિંગના અનુભવમાં કોઈ ખલેલ વિના વધુ ગોપનીયતા સાથે બ્રાઉઝ કરો. Avast AntiTrack વડે તમે તમારી ઑનલાઇન ઓળખ છુપાવી શકો છો અને ડિજિટલ ફિંગરપ્રિન્ટથી ઓળખવા જેવી અદ્યતન ટ્રૅકિંગ પદ્ધતિઓ અટકાવી શકો છો. • તમારી ઑનલાઇન ઓળખ અને પ્રવૃત્તિ છુપાવીને ટ્રૅકર્સને તમારો ડેટા એકત્ર કરવાથી અને શેર કરવાથી રોકવામાં મદદ કરો. • તમને ધ્યાનમાં રાખીને બતાવાતી જાહેરાતો અને કિંમતની હેરાફેરીથી બચવા તમારી ઑનલાઇન ફિંગરપ્રિન્ટ છુપાવો. • તમારા બધા બ્રાઉઝરમાં વધુ ગોપનીયતા સાથે ઝડપથી અને વિક્ષેપ વિના બ્રાઉઝ કરો. મુખ્ય સુવિધાઓમાં સામેલ છે: • ડિજિટલ ફિંગરપ્રિન્ટથી ઓળખતા અટકાવવાની ટેક્નોલૉજી • ટ્રૅકર્સ અને કુકીઝ બ્લૉક કરવાં • ટ્રૅકિંગ ડૅશબોર્ડ