卡巴斯基保护 19.0
ID
amkpcclbbgegoafihnpgomddadjhcaddKaspersky Lab એક્સ્ટેન્શનની સુવિધાઓ વડે ઇન્ટરનેટ પરની તમારી પ્રવૃત્તિને સુરક્ષિત રાખો.
સ્ક્રીનશૉટ
વર્ણન
Kaspersky Lab એક્સ્ટેન્શનની સુવિધાઓ વડે ઇન્ટરનેટ પરની તમારી પ્રવૃત્તિને સુરક્ષિત રાખો.
Kaspersky Lab એક્સ્ટેન્શન વડે ઇન્ટરનેટ પર તમારી સુરક્ષા વધારો.
અમે નીચેના ક્ષેત્રોમાં તમારો બ્રાઉઝિંગ અનુભવ સુધારીએ છીએ:
ગોપનીયતા
કેટલીક વેબસાઇટને તમારી પ્રવૃત્તિ અને તમે શેર કરો છો તે ડેટા વિશે માહિતી એકત્રિત કરવી ગમે છે. આ એક્સ્ટેન્શન વડે તમે ટ્રૅકિંગ બ્લૉક કરી શકો છો.
બૅનર જાહેરાતોનું અવરોધન
તમને ખર્ચ કરવા પ્રોત્સાહિત કરતી જાહેરાતોથી કંટાળ્યા છો? અમારું એક્સ્ટેન્શન બિનજરૂરી ભીડ વિનાનો બ્રાઉઝિંગ અનુભવ આપીને તમારું રક્ષણ કરે છે.
સુરક્ષા
તમે મુલાકાત લો તે દરેક વેબસાઇટ અમે તપાસીએ છીએ અને જોખમ ઊભું થાય ત્યારે તમને ચેતવીએ છીએ. ખાસ કરીને, અમે ઑનલાઇન સ્ટોર, ઑનલાઇન બૅન્કિંગ અને ચુકવણી પ્રણાલીઓમાં તમારા નાણાકીય વ્યવહારોનું રક્ષણ કરીએ છીએ.
Kaspersky Protection એક્સ્ટેન્શન નીચેની સુરક્ષા સુવિધાઓ સક્ષમ કરે છે:
- સુરક્ષિત ચુકવણી – સંવેદનશીલ વેબસાઇટને સુરક્ષિત બ્રાઉઝરમાં ખોલીને તમારી ચુકવણીઓનું રક્ષણ કરે છે.
- ખાનગી બ્રાઉઝિંગ – વેબસાઇટ તમારો ડેટા એકત્રિત કરવાનો પ્રયાસ કરે ત્યારે તમને ચેતવે છે અને કનેક્શન બ્લૉક કરવા દે છે.
- Kaspersky URL Advisor – લિંકની સુરક્ષાના સ્તર અનુસાર શોધ પરિણામોને રંગીન સૂચકોથી ચિહ્નિત કરે છે.
- ઑન-સ્ક્રીન કીબોર્ડ – વેબસાઇટ પર દાખલ કરેલો ડેટા માલવેર દ્વારા વચ્ચે જ પકડી લેવાતો અટકાવે છે.
- બૅનર જાહેરાતોનું અવરોધન – વેબસાઇટ પર જાહેરાતના બૅનર બ્લૉક કરે છે.
- જોખમી સામગ્રીનું અવરોધન – ફિશિંગ વેબસાઇટ લોડ થતી અટકાવે છે.